Green Chutney Recipe in Gujarati




 જાણો બહાર જેવી લીલી ચટણી કેવી રીતે બનાવવી.


સામગ્રીઃ

  • મોળા ગાંઠિયા
  • 100 ગ્રામ લીલા ધાણા
  • 4 લીલા મરચા
  • 1 ટુકડો આદુ
  • 5 કળી લસણ
  • 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  • થોડો ફુદીનો (સ્વાદ અનુસાર)
  • અડધું લીંબુનો રસ
  • 1/2 ચમચી હિંગ
  • મીઠું (સ્વાદ અનુસાર)
  • અડધો કપ પાણી


સ્ટેપ:

મિક્સર જારમાં લીલાધાણા, લીલામરચા, આદુ, લસણ, ફુદીનો, લસણ, ધાણાજીરુ પાઉડર, લીંબુનો રસ, હિંગ લગભગ 1 મિનિટ સુધી ગ્રાઈન્ડ કરો.

તેમાં મોળી ગાંઠિયા, પાણી અને મીઠું નાંખો ગ્રાઈન્ડ કરો જેથી સરસ પેસ્ટ બને.આપડી લીલી ચટણી તૈયાર છે.


0 Comentarios